VAGHER SAMAJ

વાઘેર સમાજનો ઇતીહાસ જુઓ.

વાઘેર એ ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના દ્વારકા વિસ્તારના ઓખામંડળ અને હાલારના દરિયા કિનારા આસપાસ વસવાટ કરતી એક જ્ઞાતિ છે. ઓખામંડળના વાઘેરો મુખ્યત્વે હિંદુ છે.